કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા અધિક્ષક શ્રી ડૉ પાથૅરાજસિંહ ગોહિલ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઓએ સભાસદોને તહેવારો ના પાવન અવસરે ચાંદી ના સિક્કા ની ભેટ આપી સહકાર થી બચત બચતથી પોલીસ પરિવાર નું કલ્યાણ.તહેવારો ના પાવન પર્વ નિમિત્તે ૯૩૨ સભાસદો ને ચાંદીના સિક્કા ની ભેટ સાબરકાંઠા જિલ્લા પોલીસ કર્મચારી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમરસૅ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ૯૩૨ સભાસદોને ૨૦ ગ્રામના ચાંદીના સિક્કા ની ભેટ આપી ભેટ માટેના રૂ ૪૪.૦૮.૨૩૨ ના ભંડોળમાંથી કુલ રૂ ૩૫.૮૮.૨૦૦ ની કિંમત ના ચાંદીના સિક્કા સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા અધિક્ષક શ્રીઓ દ્વારા સભાસદોને ભેટ આપી સાબરકાંઠા પોલીસ તરફથી સર્વો સભાસદો અને તેમના પરિવારજનોને તહેવારો અને દિવાળી ની નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અખંડ ભારત