
ટેક
???? ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો ????
???? ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો ????
???? ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો ????
તત્કાલ રેલવે ટિકિટના રિઝર્વેશન માટે ₹500ની લાંચ લેતા ક્લાર્ક ઝડપાયો
???? ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં ACBનો ટ્રેપ
???? ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશકુમાર રામુજી સોલંકી ઝડપાયા
???? તત્કાલ ટિકિટના રિઝર્વેશનના બદલામાં ₹500ની લાંચ માંગી હોવાનો આક્ષેપ
???? ACBના છટકામાં ₹500ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ ઝડપાયા
???? લાંચની સંપૂર્ણ ₹500 રકમ રિકવર
???? જાગૃત નાગરિકની ફરિયાદ બાદ બનાસકાંઠા ACBની કાર્યવાહી
???? પાલનપુર ACB PI એલ.એસ. ચૌધરી તથા ટીમે ટ્રેપ સફળ બનાવ્યો
અહેવાલ : સંજયભાઈ વેલાભાઈ પરમાર
BANASKANTHA























