ચૌધરી યુવરાજભાઇ- ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કિરલી ગામે સામાજિક કાર્યક્રમમાં યોજાયો હતો. જ્યાં ગ્રામજનો, પશુ-પાલન, આરોગ્ય વિભાગ, અને શાળા ના તમામ અધિકારીઓ અને સ્ટાફ ભેગા થઈ કલેક્ટર શ્રી. એન. ડી. પરમાર સાહેબ અને ત્યાં ઉપસ્થિત મામલતદાર અને સરકારી અધિકારીઓ નો ફુલો અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની સ્થિતિમાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં અને ગ્રામજનો ગામના તમામ કામગીરી વિશે જાણકારી આપી હતી. ત્યાર બાદ બાલવાટિકા ની રજૂઆત કરી ત્યાં ઉપસ્થિત રહેલા બાલવાટિકા બેન જેને બાળકો નો અભ્યાસ કેમ ચાલે તેમ પુસી બાલવાટિકા ચારે બાજુએ ચકાસણી કરવામાં આવી હતી. ને ગ્રામ પંચાયતના સરપંચ અને તેઓ ના સભ્યો ના કામો જોવા માં આવ્યા હતા. દરેક સરકારી અધિકારીઓ સ્ટાફ ને ગ્રામ જનો અનેક પ્રકારની મદદ સુવિદ્યા વિશે જાણકારી કરી હતી. ગ્રામજનો માર્ગ ઉપર થી પસાર થતા સ્થાનિકો તેમ સરકારી વાહનવ્યવહાર ને રસ્તા માંથી પસાર થતા ભારે મુશ્કેલીઓ પાર કરી પડી રહી હતી તેમ ગ્રામજનો જણાવ્યું હતુ અખંડ ભારત