જામનગર જિલ્લા ના હર્ષદપૂર ગામ પાસે ગત રાત્રે પર પ્રાંતીય મજૂર દેશી દારૂ નો નશો કરી મોટરસાયકલ ચલાવી વખતે ગોળાઈ ન વળતા ખેતર ના બાઉટ્રી ના થાંભલા સાથે અથડાય. મોટરસાઇક ચાલક ને માથા ઉપર લોય લુસણ હાલત થતા 108 ની મદદ વડે જામનગર ની જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે