ધનસુરા બાયડ હાઈ વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો,એકનું મોત નિપજ્યુંARVALLI | By Akhand Bharat Team | Published: 2026-08-26અકસ્માતધનસુરા બાયડ હાઈ વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો,એકનું મોત નિપજ્યુંધનસુરા બાયડ હાઈ વે રોડ ઉપર ગત મોડી રાત્રે ટ્રક અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મહાલક્ષ્મી ઓઈલ મિલ નજીક ટ્રક ગાડી ન GJ - 12 BT 7679 ચાલકે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવતા અચાનક બ્રેક મારતા પાછળ જતી બાઇક GJ - 09 H 3013 ના ચાલક શ્રવણભાઈ જગદીશભાઈ પરમાર ઉમર 22 વર્ષ જેઓ ટ્રક પાછળ અથડાઈ જતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટના સ્થળે ધનસુરા પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો .પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો.ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT