લુણાવાડા તાલુકાના સાલેરા ગામ ના GRD જવાનું કેનાલ માંથી મૃત દેહ મળ્યો
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
લુણાવાડા તાલુકાના સાલેરા ગામ ના GRD જવાનું કેનાલ માંથી મૃત દેહ મળ્યો
મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના સાલેરા ગામ ના GRD જવાન ભોઇ કાળુભાઇ ઈશ્વરભાઈ નો મૃત દેહ કેનાલ માં થી મળતા પરિવાર માં હડકમ મચી ગયો મળતી માહિતી અનુસાર શુક્રવાર ની રાતે GRD જવાન રાતે મોડો ગરે આવતા પરિવાર અમને ખોરવા નીકળતા એમનો મૃત દેહ કેનાલ માંથી મળ્યો લોકો નું એમ કેવું છે કે કાળુભાઇ નું કોઈ અજાણા વ્યક્તિ એ મારી નાખ્યો એવું કહેવામાં આવે છે પોલીસ ને જાન થતા તાત્કાલિક ગટના સ્થળે આવી તપાસ હાથ ઘરી અને તાત્કાલિક મૃત દેહ ને નજીક ની કોટેજ હોસ્પિટલે PM માટે ખસેડ્યા .પત્રકાર સંજય ભોઇ