મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ | Akhand Bharat Dainik
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ
KHEDA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
મહુધા વિધાનસભા ના ધારાસભ્ય ને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ
મહુધા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબને “Best MLA Award”થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ મહુધા તાલુકાના નાગરિકો એહાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. પાઠવી
જનસેવા પ્રત્યેની નિષ્ઠા, વિકાસ માટેનું સમર્પણ અને જનતા પ્રત્યેની જવાબદારીનું આ સન્માન એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
જનતાનો વિશ્વાસ • વિકાસનો સંકલ્પ • સેવાનું સમર્પણ
???? Best MLA Award — સંજયસિંહ મહિડા સાહેબ
આપની આ સિદ્ધિ મહુધા વિધાનસભા પરિવાર માટે ગૌરવની વાત