આજ રોજ સંજેલી તાલુકાના સરોરી ગામે વાણિયાઘાટી અને સરોરીની હદ પર ઝરી નાળા પર ટ્રેક્ટર એ મોટર વ્હીલને અડફેલે લીધી હતી, ટ્રેક્ટર ડ્રાઈવર અને મોટર વ્હીલ બને સરોરી ગામના વતની છે, ટ્રેક્ટર ડ્રાઈવર રાઠોડ મનીષભાઈ રમેશભાઈ, જયારે મોટર વ્હીલ ના માલીવાડ વસંતભાઈ રવજીભાઈને અડફેટમાં લિધો જે અકસ્માતમાં વસંતભાઈ રવજીભાઈનો પગ ભાગી ગયો હોવાથી તરત સંતરામપુર દવાખાને લઈ જવામાં આવ્યા હતા ટ્રેક્ટર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સંજય રાઠોડ