આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ: ફૂલવાડી ફાટકથી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા ઉપર આવેલી ખુલ્લી વરસાદી ગટરમાં એક ક્રેટા કાર ચાલકની બેદરકારીના કારણે ખાબકતા ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી હતી.મળતી માહિતી મુજબ, કાર ગટરમાં ખાબકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. અખંડ ભારત