હેલ્થ
સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી.હોસ્પિટલના બિછાને પણ જ્યારે રક્ષાનું પવિત્ર બંધન બંધાય છે, ત્યારે પીડા પણ સ્મિતમાં બદલાઈ જાય છે!આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ (GMERS General Hospital Junagadh) ના નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધીને તેમના ઝડપી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી.એક નર્સ માત્ર દવા કે સારવાર જ નથી કરતી, પણ જરૂર પડે ત્યારે એક બહેન બનીને

સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી.હોસ્પિટલના બિછાને પણ જ્યારે રક્ષાનું પવિત્ર બંધન બંધાય છે, ત્યારે પીડા પણ સ્મિતમાં બદલાઈ જાય છે!આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ (GMERS General Hospital Junagadh) ના નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધીને તેમના ઝડપી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી.એક નર્સ માત્ર દવા કે સારવાર જ નથી કરતી, પણ જરૂર પડે ત્યારે એક બહેન બનીને દર્દીઓની વ્હાલથી સંભાળ પણ રાખે છે. આ રાખડી માત્ર સુતરનો દોરો નથી, પરંતુ સ્નેહ, હૂંફ અને સાજા થવાનો અતૂટ વિશ્વાસ છે. હોસ્પિટલના આ માહોલમાં પણ દર્દીઓના ચહેરા પર આવેલી આત્મીય મુસ્કાન જ અમારું સાચું ઈનામ છે. આજે દરેક દર્દીને એ અહેસાસ કરાવ્યો કે તેઓ ભલે પોતાના ઘર-પરિવારથી દૂર હોસ્પિટલમાં છે, પણ એક પરિવાર તરીકે અમે હંમેશા તેમની પડખે ઊભા છીએ.
JUNAGADH