Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓની જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીશ્રીઓની સેવાભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું, હવે પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે.મુખ્યમંત્રીશ્રી | Akhand Bharat Dainik