Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વન નેશન વન સબસ્ક્રિપ્શન વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો...... જૂનાગઢ તા.૨જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લાઈબ્રેરી, INFLIBNET સેન્ટર, ગાંધીનગર અને “વન નેશન વન સબસ્ક્રિપ્શન” (ONOS), ICAR ના સંયુક્ત ઉપક્રમે “રીજીયોનલ વન ડે ટ્રેનીંગ-કમ- અવેરનેશ પ્રોગ્રામ ઓન વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS) ફોર વેસ્ટર્ન રીજીયન” અંતર્ગત યુનિવર્સિટી કક્ષાનો એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવ | Akhand Bharat Dainik