ઇડર તાલુકાના ઉમેદગઢ ગામેથી દર વર્ષે ની જેમ આ વર્ષે પણ બાઈક પર રણુંજાના દર્શન કરવા માટે આજ રોજ સવારે રવાના થયા હતા આસ્થા અને શ્રદ્ધાથી રામદેવરા મા બિરાજમાન અલખ ઘણી અવતારી ના દર્શન કરી ધન્યતા અનુભવશે અને ભક્તી ભાવ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે છે સર્વ ભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા ગયા હતા અંખડ ભારત રિપોટર રાજેશ મકવાણા
૧૬ / o૮ / ૨૬ ના રોજ ના