ભિલોડા ની બુઢેલી નદી બે કાંઠે વહેતી થઇ | Akhand Bharat Dainik
ભિલોડા ની બુઢેલી નદી બે કાંઠે વહેતી થઇ
ARVALLI | By Akhand Bharat Team | Published:
હવામાન
ભિલોડા ની બુઢેલી નદી બે કાંઠે વહેતી થઇ
પ્રદીપ પ્રજાપતિ અરવલ્લી ભિલોડા તાલુકા ની બુઢેલી નદી બે કાંઠે વહેતી થઇ
બુઢેલી ના આસપાસ વિસ્તાર મા રાત્રે મુસળધાર વરસાદ પડવાથી અને ઉપરવાસમા પણ વરસાદ પડવાથી બુઢેલી નદી મા નવા નીર આવ્યા હોવાથી ગામ ના માણસોમા ખુશી નો માહોલ થયો છે ચોમાસુ પૂરું થવા આવ્યું ત્યારે પહેલી વાર નદીમાં નવા નીર નદી બે કાંઠે વહેતી જોવા મળી.