Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*ડાંગ આરોગ્ય વિભાગમાં ઇન્સેન્ટિવના પ્રશ્ને કર્મચારીઓની નારાજગી, આશા બહેનોને જમવાનું જાતે લાવવાની સૂચના! T.H.O.નો ખુલાસો – "બજેટમાં જમવાની જોગવાઈ નથી, તાલીમ નહીં પરીક્ષા છે"**MPHW, CHO, આશા બહેનો અને FHWના ઓક્ટોબર-2025થી ઇન્સેન્ટિવ બાકી હોવાની રજૂઆત; ADHO ડૉ. હિમાંશુ ગામીતે કહ્યું હતું 'લેટર જોઈને જણાવીશ', જ્યારે T.H.O. ડૉ. અનુરાધા ગામીતે ભોજન માટે બજેટ ન હોવાનું જણાવ્યું*આહવા, ડાંગ | રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત | Akhand Bharat Dainik