Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ધરમપુર તાલુકાના ગનવા ગામે યુવાધન ક્રિકેટ ગ્રાઉન્ડનું ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને શૈલેષ દેશમુખ દ્વારા ઉદ્ઘાટન.ક્રિકેટના માધ્યમથી વધેલી એકતાનો ઉપયોગ દેશ અને સમાજના વિકાસ માટે કરવો ખુબ જ જરૂરી છે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.ધરમપુર જંગલ વિસ્તારના આંતરિયાળ ગામ દિનેશ,કલ્પેશ,અજય સહિતના અનેક યુવાનોથી બનેલા યુવાધન ગ્રુપ દ્વારા ગનવા ખાતે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિર | Akhand Bharat Dainik