Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
દિવાળીના પર્વે પુજારા મોબાઇલ શોરૂમમાં ખુશીઓનો માહોલ, હિતેશભાઈ માઢક બન્યા રૂ. ૧૦ લાખના ઇનામના વિજેતાOppo કંપનીની ખાસ ઓફરમાં તાલુકા પંચાયતના કર્મચારી હિતેશભાઈ માઢકનું ચમક્યું નસીબ, ઇનામ જીતતાં પરિવારજનો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણીમેંદરડા : દિવાળીના પાવન પર્વને લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી, નવી ખરીદી કરી અને ખુશીઓની આપ-લે કરીને ઉજવી રહ્યા છે, ત્યારે મેંદરડામાં દિવાળીના દિવસે એક એવી ખુશીની ઘટના બની છે, જેણે તહેવારના આનંદમાં વધારો કર્યો છે.મેંદરડા તાલુકા પંચાયતના ક | Akhand Bharat Dainik