????️ ગોંડલમાં ગરમી વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ ????️
ગરમીથી ત્રસ્ત ગોંડલમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ????☔
વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
????????છેલ્લા લગભગ 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ☔
ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ????
???? વરસાદથી ખેતીને પણ નવી આશા
???? ગોંડલ