Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*હુસેનાબાદમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું*વર્ષો જૂની માંગ પૂર્ણ થવાની દિશામાં કામગીરી શરૂ થતાં ગામજનોમાં ખુશીની લાગણીમાંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગામમાં વર્ષોથી આંગણવાડીના મકાનની માંગ કરવામાં આવી રહી હતી. અત્યાર સુધી આંગણવાડીનાં બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર હતા.ગામજનોની વર્ષો જૂની માંગને ધ્યાનમાં રાખીને આજરોજ હુસેનાબાદ ગામના સરપંચ હસન પીરજીના હસ્તે આંગણવાડીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંગણવાડીના મકાનનું બાંધ | Akhand Bharat Dainik