Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
જૂનાગઢ ખાતેની વેટરનરી કોલેજ દ્વારા અશ્વો અને ગદર્ભો માટે પાલીતાણામાં વિશેષ નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.......જૂનાગઢ, તા.૦૭, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરના સહયોગથી ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા આસપાસના વિસ્તારના અશ્વ પાલકોના હિતાર્થે વિશેષ નિઃશુલ્ક અશ્વ આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન સરવૈયા નગર, તળેટી, પાલીતાણા, ભાવનગર ખાતે કરવામાં આ | Akhand Bharat Dainik