જય કુબેર કરનાળી 9 11 2026 સોમવાર દિવાળી ની અમાવસ્યા ભાવિક ભક્તો નું ઘોડાપૂર ઊમટ્યું હતું જય કુબેર દાદા ના દર્શન અર્થે ભક્તો કલાકો ની લાઈન માં ઉભા રઇને જય કુબેર દાદા ના દર્શન નો લાભ લયને ભક્તો શનિદેવ ના દર્શન કરી માં નર્મદા સ્નાન કરી ભાવિ ભક્તો મેડો નિહાળી ભક્તો જય કુબેર દાદા ભંડારા માં. પ્રસાદી લયને ભક્તો જય કુબેરના નાદ સાથે ભક્તિ માય માહોલ કર્યો હતો