Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
લિંબાઉ ગામનું ગૌરવ અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા (1)મોતીભાઈ નાનજીભાઈ ચૌધરી ને હેડ કોન્સ્ટેબલ માંથી ASI નું પ્રમોશન તથા(2) તેજાભાઇ રાણાભાઇ ચૌધરી ને પોલીસ કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ (જમાદાર) નું પ્રમોશન તથા થરાદ Dy.sp ઓફિસ ખાતે ફરજ બજાવત(3) જબ્બરસિંહ હકમસિંહ સોઢા ને પોલીસ કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ (જમાદાર) નું પ્રમોશન મળવા બદલ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ.... | Akhand Bharat Dainik