Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ભણદરા ચોકડી ખાતે આદિવાસી ન્યાય યાત્રાના સમર્થનમાં સન્માન સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ન્યાય યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ, પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને સમર્થકોએ યાત્રાનું સ્વાગત અને સન્માન કર્યું હતું. | Akhand Bharat Dainik