નવસારી જિલ્લા વાંસદા તાલુકાના પાટા ફળિયા માં રહેતા પી આઈ કિરણભાઈ પાડવી જેઓએ મનપુર ગામના વડલી ફળિયા ખાતે બાળકો સાથે અનોખી દિવાળીની ખુશીઓ વ્યક્ત કરી નાના બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી પી.આઈ. કિરણભાઈ પાડવી.**વાંસદા:** નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામના વડલી ફળિયા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે પી.આઈ. કિરણ પાડવી દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમની સાથે દિવાળીના આનંદની ક્ષણો વહેંચવાના હેતુથી આ | Akhand Bharat Dainik
નવસારી જિલ્લા વાંસદા તાલુકાના પાટા ફળિયા માં રહેતા પી આઈ કિરણભાઈ પાડવી જેઓએ મનપુર ગામના વડલી ફળિયા ખાતે બાળકો સાથે અનોખી દિવાળીની ખુશીઓ વ્યક્ત કરી નાના બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી પી.આઈ. કિરણભાઈ પાડવી.**વાંસદા:** નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામના વડલી ફળિયા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે પી.આઈ. કિરણ પાડવી દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમની સાથે દિવાળીના આનંદની ક્ષણો વહેંચવાના હેતુથી આ
NAVSARI | By Akhand Bharat Team | Published:
તહેવાર
નવસારી જિલ્લા વાંસદા તાલુકાના પાટા ફળિયા માં રહેતા પી આઈ કિરણભાઈ પાડવી જેઓએ મનપુર ગામના વડલી ફળિયા ખાતે બાળકો સાથે અનોખી દિવાળીની ખુશીઓ વ્યક્ત કરી નાના બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી પી.આઈ. કિરણભાઈ પાડવી.**વાંસદા:** નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામના વડલી ફળિયા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે પી.આઈ. કિરણ પાડવી દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમની સાથે દિવાળીના આનંદની ક્ષણો વહેંચવાના હેતુથી આ
નવસારી જિલ્લા વાંસદા તાલુકાના પાટા ફળિયા માં રહેતા પી આઈ કિરણભાઈ પાડવી જેઓએ મનપુર ગામના વડલી ફળિયા ખાતે બાળકો સાથે અનોખી દિવાળીની ખુશીઓ વ્યક્ત કરી નાના બાળકો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી પી.આઈ. કિરણભાઈ પાડવી.
**વાંસદા:** નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામના વડલી ફળિયા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે પી.આઈ. કિરણ પાડવી દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમની સાથે દિવાળીના આનંદની ક્ષણો વહેંચવાના હેતુથી આ નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળકોને ફટાકડા આપીને દિવાળીની ખુશીઓમાં સહભાગી બન્યા હતા. બાળકોમાં પણ આ પ્રસંગે ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં ટ્રેકર દિવ્યેશભાઈ નરોત્તમ ગાયકવાડ, નરેશ ગાયકવાડ સહિત ગામના આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળીના પર્વને માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રાખતાં સમાજના દરેક વર્ગના લોકો સાથે ખુશીઓ વહેંચવાનો અને બાળકોના જીવનમાં આનંદની પળો ઉમેરવાનો આ એક સુંદર પ્રયાસ રહ્યો હતો.
સેવા, સંવેદના અને સામાજિક સહભાગિતાની ભાવના સાથે દિવાળીની આ ઉજવણી યાદગાર બની હતી.