Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
પી.એમ. શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા જિલ્લો અરવલ્લી ખાતે 4 ઓક્ટોબર 2026 ના રોજ ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ભવ્ય વાલી સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધોરણ 6 થી 12ના તમામ વાલીશ્રીઓ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના મેનેજરશ્રી દલપતજી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી દીપકભાઈ દવે, એડમિનિસ્ટ્રેટરશ્રી સમરજીત યાદવ તથા વાલીશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત અને પરિચયવિધિ યોજાઈ હતી.આ પ્રસંગે ઇ | Akhand Bharat Dainik