શામળાજી તાલુકાના સુનોખ ગામે ભાથીખત્રી દેવસ્થાને ભજન તથા ધજા અર્પણ k | Akhand Bharat Dainik
શામળાજી તાલુકાના સુનોખ ગામે ભાથીખત્રી દેવસ્થાને ભજન તથા ધજા અર્પણ k
ARVALLI | By Akhand Bharat Team | Published:
તહેવાર
શામળાજી તાલુકાના સુનોખ ગામે ભાથીખત્રી દેવસ્થાને ભજન તથા ધજા અર્પણ k
નૂતન વર્ષના અભિનંદન રિપોર્ટર કોકિલા ખરાડી
સુનોખ ગામે વષોથી બાપ દાદા વડીલો થી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી ના બીજા દિવસે ભાઈબીજ ભાથીખત્રી ના દેવળ સ્થાન બાબુભાઈ ખરાડી ભગતના નેતૃત્વ હેઠળ મંદિરે ભાથીજી ના ભજનકીર્તન ધજાઓ ચડાવી ગામ ના ભક્તોએ નવા વર્ષના બધાને અભિનંદન કરી
પ્રસાદ વિતરણ કરવા મો આવી