Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
સુ-સેવા સન્માન સમારોહ યોજાયો આભાર દર્શન આજના આ ઐતિહાસિક અને ભાવસભર સુ-સેવા સન્માન સમારોહના અંતે આપ સૌ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર મળ્યો છે.સૌપ્રથમ આજના કાર્યક્રમના *અધ્યક્ષસ્થાને બિરાજમાન ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી નાણા અને શહેરી વિકાસ તથા શહેરી ગૃહનિર્માણ ગુજરાત રાજ્ય ગાંધીનગર કનુભાઈ દેસાઈ સાહેબનો* હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે પોતાના અમૂલ્ય સમયમાંથી સમય ફાળવીને અમારી વચ્ચે ઉપસ્થિત રહી અમને ગૌરવ અને પ્રેરણા આપી.આજના કાર્યક્રમમાં પધારેલા | Akhand Bharat Dainik