Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વિસાવદરના નાની મોણપરી ગામે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.......બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતના રોગોનું સ્ક્રિનિંગ- નિદાન અને સારવારની સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધોજૂનાગઢ તા.૧૨ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બરડીયા દ્વારા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનોની આરોગ્ય તપાસણી સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગોનું સ્ક્રિનિંગ, નિદાન અને સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.આ કેમ્પનો નાની મોણપરી ઉપરાંત, ખીજડિયા, ઘંટીયાણા સહિતનાં આસપા | Akhand Bharat Dainik