Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વલસાડના તીધરા ગામમાં જનક પટેલ દ્વારા આદિવાસી બાળકો માટે ‘આદિવાસી બાળ સંસ્કાર અને જાગૃતિ કેન્દ્ર’નો ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે પ્રારંભ: આદિવાસી શિક્ષણ અને સંસ્કારનું વિનામૂલ્યે ભાથું અપાશેઆદિવાસી સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વલસાડ જિલ્લાના તીધરા ગામના ઉગમણા ફળિયા ખાતે એક સકારાત્મક પહેલના ભાગરૂપે ‘આદિવાસી બાળ સંસ્કાર અને જાગૃતિ કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ આદિવાસી બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, સ્વાભિમાન, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારો વિશે જાગૃતિ લાવી તેમનો સર્વાંગી | Akhand Bharat Dainik