Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ભરૂચ ડી.બેન્કની 119 મી વાર્ષિક સાધરણ સભા યોજાઈ ભાલોદ તા. 4.6.2026ડિજિટલ બેન્કિંગ અને નવી ટેકનોલોજી પર ભાર મુકાશે એજન્ડા શર્વાનું મતે મંજૂર ભરૂચ ડિસ્ટ્રીક સે.કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ની 119 મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે યોજાઇ હતી.આ સભામાં બેંકના ચેરમેન અને વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા,ઉપપ્રમુખ કરશનભાઈ પટેલ અન્ય હોદ્દેદારો,ડિરેક્ટર અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દિપ્રાગત્ય સાથે કરવામાં આવી હતી. સભામાં બેંકના ગત વર્ષના | Akhand Bharat Dainik