MEHSANA | By Akhand Bharat Team | Published:

નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિમાશું સોલંકી સાહેબ નાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ જીલ્લા માં થતા મિલ્કત સંબધી તથા વાહનચોરી સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે અમો પો.ઇન્સ. જી.જે.અમીન નાઓની સુચના મુજબ અત્રેના પો. સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પો.સ્ટેમાં મિલ્કત સંબધી તથા વાહનચોરી સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ BNS 8-જે અન્વયે મહેસાણા તાલુકા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૨૦૬૦૪૩૨૬૦૪૧૫ ૩૦૫(એ), ૩૩૧(૪),૫૪, મુજબના ગુન્હો ડીટેક્ટ કરવા સારૂ ગઇ તા.૨૯/૦૫/૨૦૨૬ ના રોજ પો.સબ.ઇન્સ બી.આર.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન શીવાલા સર્કલ નજીક આવતાં સાથેના આ.પો.કોન્સ. નિલેશકુમાર શંકરભાઇ તથા આ.લોરક્ષક જયેશભાઇ ડાહયાભાઇ નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક ઇકો ગાડી નંબરપ્લેટ વગરની છે જેમાં જ્હોન એનર્જી લીમીટેડના જગુદણ યાર્ડમાંથી ચોરી કરેલ ઇલેક્ટ્રીકલ કેબલ વાયર ભરી નીકળનાર છે. જે મળેલ બાતમી હકિકત આધારે ઉપરોકત પોલીસ-સ્ટાફના માણસો સાથે શીવાલા સર્કલ પાસે વાહન ચેંકીગમાં હતા દરમ્યાન એક નંબર વગરની ઇકો ગાડી મળી આવતા ઇકો ગાડીમાં તપાસ કરતાં ઇકો ગાડીના પાછળના ભાગે પ્લાસ્ટીક થેલીમાં તાંબાના કેબલ વાયરના ગુંચળા મળી આવેલ હોઇ જે તાંબાના ગુંચળા બાબતે સદરી ઇસમોની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોઇ અને ગલ્લા તલ્લા કરતા હોવાથી જે ઇસમોને વિશ્વાસમાં લઈ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં ઉપરોક્ત ગુન્હાની કબુલાત કરેલ હોય જે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.અને ચોરીમાં ગયેલ અન્ય મુદામાલ આજરોજ રીમાન્ડ દરમ્યાન કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા.-(૧) કમલેશજી માનસંગજી કાળાજી જાતે-ઠાકોર ઉ.વ-૨૦ રહે-સુખપુરડા, મહાકાળીવાસ તા.જી-મહેસાણા(૨) રોહિતજી ભરતજી હેમતાજી જાતે-ઠાકોર ઉ.વ-૨૭ રહે-સુખપુરા, ઠાકોરવાસ તા.જી-મહેસાણા(૩) દેવરાજજી અમરતજી સદાજી જાતે-ઠાકોર ઉ.વ-૨૪ મુળરહે-લીંચ, થાણાવાળોવાસ તા.જી-મહેસાણા હાલ.રહે- વડોસણ, ઉગમણોવાસ તા.જી-મહેસાણા(૪) માનાજી કાળાજી ધુળાજી જાતે-ઠાકોર ઉ.વ-૩૦ રહે-વડોસણ, ઉગમણોવાસ તા.જી-મહેસાણા(૫) વિશાલજી દશરથજી ભીખાજી જાતે-ઠાકોર ઉ.વ-૨૪ રહે-સુખપુરડા, ઠાકોરવાસ તા.જી-મહેસાણા(૬) કનુજી ઉર્ફે કરણ દિવાનજી ધુળાજી જાતે-ઠાકોર ઉ.વ-૨૪ રહે-વડોસણ, ઉગમણોવાસ તા.જી-મહેસાણા કબ્જે કરવામાં આવેલ મુદામાલ -(૧) કોપર વાયરોના ગુચળાનુ વજન આશરે-૭૦ કિલો કુલ કિ.રૂ.૭૦,૦૦૦/-(૨) આર.ટી.ઓ.રજી.નં-જી.જે.૦૮ સી.કે.૩૦૭૪ ની નંબરપ્લેટ નંગ-૦૨ જેની કિ.રૂ.00/00(૩) એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની ઇકો ગાડી જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/-(૪) મોબાઇલ ફોન-૦૫ કિ.રૂ.૩૦,૦૦૦/-કુલ મુદામાલ રૂ.૨,૦૦,૦૦૦/-આ પ્રસંશનીય કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ-પો.ઇન્સ. શ્રી.જે.જી.અમીન, પો.સબ.ઇન્સ બી.આર.પટેલ, અ.પો.કોન્સ. ગૌરવકુમાર બાબુભાઇ તથા અ.પો.કોન્સ. કૃણાલકુમાર કીરીટભાઇ, અ.પો.કોન્સ. ભરતભાઇ કુંપાભાઇ, અ.પો.કોન્સ. પિયુષકુમાર જેસંગભાઇ તથા અ.પો.કોન્સ વિપુલકુમાર માધુભાઇ તથા આ.પો.કોન્સ. નિલેશકુમાર શંકરભાઇ તથા આ.પો.કોન્સ. ચેતનભાઇ સોમાભાઇ તથા આ.પો.કોન્સ. ભાવીકકુમાર મહેન્દ્રભાઇ તથા આ.પો.કોન્સ. ભૌતિકકુમાર કાનજીભાઇ તથા આ.લોરક્ષક જયેશભાઇ ડાહયાભાઇ તથા અ.લો.રક્ષક કરણભાઇ રામાભાઇનાઓ રોકાયેલ હતા તા.૩૦/૦૫/૨૦૨૬Sd (જે.જી.અમીન) પોલીસ ઇન્સ. મહેસાણા તાલુકા પો.સ્ટે.
























