વાલિયાના કોંઢ નજીક ટેન્કર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત-એક યુવતીનું સ્થળ ઉપર મોત અન્ય ચાર ઘવાયાભાવનગરનો યુવક પરિવાર સાથે નેત્રંગના મોવી ખાતે છોકરી જોવા જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યોઆગળ ચાલતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ઇકો ગાડી ટેન્કર સાથે અથડાતા અકસ્માત થયોનેત્રંગ તા.૩૧ મે '૨૬ભરૂચ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,આવા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે,ત્યારે વાલિયા તાલુકાના કોંઢ ન
BHARUCH | By Akhand Bharat Team | Published:
અકસ્માત