મહેસાણા ગોજારીયા હાઇવે પર ખેરવા ગામે ટ્રક પલટી મારી ગઈ ખેરવા ગામે નવો પુલ નું કામ ચાલુ છે અને પુલ ના લીધાં એક રસ્તો ચાલુ છે અને એની બાજુ માં ગટર લાઇન છે સામે વાહન આવતા ડ્રાઇવર કાબુ ગુમાવતા ગાડી ગટર લાઈન પર ચડતા પલટી મારી ગઈ હતી ડ્રાઇવર ને સામે જગ્યા ન મળતા ડ્રાઇવર ગાડી ગટર લાઈન પર ચડાવતા ગટર ભાગી જતા ગાડી પલટી મારી ગઈ હતી.