કડી નગરપાલિકા દ્વારા પાણી ની લાઇન નું રિપેરિંગ કામ કરતા , પાણીની લાઇન ની બાજુમાં રહેલી ગેસ લાઇન માં આગ લાગતા ,નગરપાલિકાના 2 કર્મ ચારીઓ લાગેલી આગમાં ઘાયલ થયા હતા,,અને ખોદ કામ માં વાપરતા જેસીબ માં તથા બાજુમાં રહેલી વીજ ડીપીમાં માં આગ લાગી હતી,,
MEHSANA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
કડી નગરપાલિકા દ્વારા પાણી ની લાઇન નું રિપેરિંગ કામ કરતા , પાણીની લાઇન ની બાજુમાં રહેલી ગેસ લાઇન માં આગ લાગતા ,નગરપાલિકાના 2 કર્મ ચારીઓ લાગેલી આગમાં ઘાયલ થયા હતા,,અને ખોદ કામ માં વાપરતા જેસીબ માં તથા બાજુમાં રહેલી વીજ ડીપીમાં માં આગ લાગી હતી,,
કડી નગરપાલિકાના કર્મ ચારીઓ ધ્વારા કડી તાલુકાપંચાયત કચેરી પાસે પાણીની લાઇન નું રિપેરિંગ કામ કરતા બાજુમાં રહેલી સાબરમતી ગેસ લાઇન માં લીકેજ થતા આગ લાગી હતી,,જેમાં નગરપાલિકાના 2 કર્મચારીઓ ઘાયલ થયા , તથા ખોદકામ કરી રહેલા જેસીબી માં તથા બાજુમાં રહેલા વીજ પ્રસાર ડીપીમાં પણ આગ લાગી હતી,, કડી ફાયરબિગેડ ના વારંવાર પ્રયાસ કરવા છતાં આગ કાબુમા ન આવતા સાબરમતી ગેસ લાઇન ન કર્મચારીઓ દ્વારા આગ ને કાબુમા લેવામાં આવી,,