SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ચોટીલા નવા માર્કેટિંગયાર્ડ ખાતે
???? બિગ બ્રેકિંગ ન્યૂઝ | ચોટીલા ????ચોટીલા નવા માર્કેટિંગ યાર્ડ ખાતે થી મહિલા ની લાસ મળીચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મૃત હાલતમાં મહિલા મળી આવ્યાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ચોટીલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મહિલાનું મૃત્યુ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પંચનામું કરી મૃતદેહને પી.એમ. અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.હાલ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.