રાપર પો.સ્ટે.વિસ્તારમાંથી જુગારનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામKACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published: 2026-05-31અપરાધરાપર પો.સ્ટે.વિસ્તારમાંથી જુગારનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ૨ાપ૨ પો.સ્ટે.વિસ્તારમાંથી જુગારનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામપોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ.જેથી પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત મળેલ કે પ્રકાશ ઠક્કર રહે. બીજી શેરી શ્રીજી ગાર્ડન રાપર નાઓ પોતાના ઘરની પાસે પોતાના આર્થિક ફાયદા સારૂ મોબાઈલ ફોન વડે ઓનલાઈન આઇડીથી હાલમાં ચાલી રહેલ આઈ.પી.એલ ૨૦૨૬ ની ગુજરાત ટાઇટન્સ તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે ૨માતી મેચ ઉપર સટ્ટો ૨મી ૨હેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી ઉપરોકત જગ્યાએ જઈ રેઈડ કરતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓનાં નામ(૧) પ્રકાશ ઉર્ફે લંગડો નવીનભાઈ ઠક્કર ઉ.વ ૩૫ રહે. શ્રીજી ગાર્ડન સોસાયટી, રાપર(૨) પિયુષભાઈ નવીનભાઈ ઠક્કર ઉ.વ ૨૬ રહે. શ્રીજી ગાર્ડન સોસાયટી, રાપ૨હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ(૧) આશાબેન રહે.ગાંધીધામ(૨) કૃપેશ ઠક્કર રહે.૨૫૨કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઓનલાઇન આઈ.ડી.બેલેન્સ રૂ. ૪૦૦૦૦૦.૩૯/-મોબાઈલ ફોન નંગ-૪ કિ.રૂ. ૨૦,૦૦0/-આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા આવેલ છે.
અપરાધરાપર પો.સ્ટે.વિસ્તારમાંથી જુગારનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ
અકસ્માતવાલિયાના કોંઢ નજીક ટેન્કર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત-એક યુવતીનું સ્થળ ઉપર મોત અન્ય ચાર ઘવાયાભાવનગરનો યુવક પરિવાર સાથે નેત્રંગના મોવી ખાતે છોકરી જોવા જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યોઆગળ ચાલતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ઇકો ગાડી ટેન્કર સાથે અથડાતા અકસ્માત થયોનેત્રંગ તા.૩૧ મે '૨૬ભરૂચ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,આવા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે,ત્યારે વાલિયા તાલુકાના કોંઢ ન2026-05-31BHARUCH
અકસ્માતજંબુસર થી દેવલા જતા ઈસ્લામપુર ગામ પાસે એક ઈકો ગાડી રોર નીચે ઉતરી જતા અનેક લોકો ઇજા ગ્રસ્ત..2026-05-31BHARUCH
અકસ્માત*રાજપીપલા ના લાછરસ ગામે વાવાઝોડાથી મકાનની દિવાલ ધરાશાયી, 10 વર્ષની બાળકીનું મોત* *નાંદોદ, નર્મદા* - ગઈ કાલે તા. 07-05-2026 ના રોજ રાત્રે 2:30 થી 3:00 વાગ્યાના અરસામાં લાછરસ ગામે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, લાછરસ ગામે રહેતા હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ઘરમાં સૂતેલા 60 વર્ષીય હર્ષદભાઈ મથુરભાઈ પટેલ અને 10 વર્ષની 2026-05-31NARMADA
અકસ્માતવીરમગામ તિરંગા સર્કલ પાસે વીજ લાઈન સાથે ડમ્પર અથડાતા આગ ભભૂકી, ડ્રાઈવરનો આબાદ બચાવ2026-05-31AHMEDABAD
અકસ્માત અહેવાલ: જીતેન્દ્ર પરમાર. મોડાસા ડેપોની ઇસરી તરફ આવતી બસ રસ્તાની બાજુમાં ખાબકી, મોટી દુર્ઘટના ટળી2026-05-30ARVALLI
અકસ્માતપોતાની ફરજ પર જતાં MVD ના ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવે માનવતા દાખવી રસ્તા પર તરફડતા મૂંગા પશુની વહારે આવ્યા2026-05-29PANCHMAHAL
અકસ્માતકડી નગરપાલિકા દ્વારા પાણી ની લાઇન નું રિપેરિંગ કામ કરતા , પાણીની લાઇન ની બાજુમાં રહેલી ગેસ લાઇન માં આગ લાગતા ,નગરપાલિકાના 2 કર્મ ચારીઓ લાગેલી આગમાં ઘાયલ થયા હતા,,અને ખોદ કામ માં વાપરતા જેસીબ માં તથા બાજુમાં રહેલી વીજ ડીપીમાં માં આગ લાગી હતી,,2026-05-28MEHSANA
અકસ્માતચોટીલા પંચકમાં જૈન સમાજમાં ઘેરો શોકઃગમખ્વાર અકસ્માતમાં જૈન મુનિનું નિધન અને૫.પૂ. પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજીનું કાળધર્મ2026-05-28SURENDRANAGAR
અકસ્માતઅંત્રોલીમાં પારિવારિક કલહથી આહત 13 વર્ષની કિશોરીએ ચોથા માળેથી ઝંપલાવ્યું, સારવાર દરમિયાન મોત2026-05-27SURAT
અકસ્માતબાયડના ઝાંઝરીમાં રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓની કાર પર વિશાળ વૃક્ષ ધરાશાયીઝાંઝરી વોટરફોલ ખાતે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ નીકળ્યો; સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાર બહાર કાઢી2026-05-26ARVALLI
અકસ્માતડાંગ જિલ્લામાં માલેગામ ટોલનાકા પાસે ટ્રીપલ એકસીડન્ટમાં કાર પણ ઝપટે ચડી ટ્રોલીના કુરચેકુરચા.કારમાં સવાર-(4)ચાર લોકો સહિત (5)પાંચને ઇજાઓ 2026-05-24DANG