બારડોલી માં આગ ની ઘટના...સોનગઢ થી દાહણુ રોડ તરફ ગુડ્સ ટ્રેન જઇ રહી હતી...
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બારડોલી માં આગ ની ઘટના...સોનગઢ થી દાહણુ રોડ તરફ ગુડ્સ ટ્રેન જઇ રહી હતી...
સોનગઢ થી દાહણુ રોડ તરફ ગુડ્સ ટ્રેન જઇ રહી હતી...ગુડ્સ ટ્રેન ની બોધી નંબર 15403 માં કોલસા ભરેલ ગુડ્સ માં ધુમાડો દેખાતા...બારડોલી ના મઢી નજીક ગુડ્સ ટ્રેન માં આગ લાગતા ધુમાડો દેખાયો...ટ્રેન બારડોલી નજીક આવતાં બારડોલી ફાયર ને જાણ કરાઈ... રેલવે સ્ટેશન ના પ્લેટ ફોર્મ નમ્બર 1 પર ટ્રેન આવી જતાં ફાયરે પાણી છંટકાવ કર્યો...