ઇકબાલગઢ APMC માર્કેટ યાર્ડ માં અચાનક બાઈક મા લાગી આગ
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ઇકબાલગઢ APMC માર્કેટ યાર્ડ માં અચાનક બાઈક મા લાગી આગ
ઇકબાલગઢ APMC માર્કેટ યાર્ડ માં અચાનક બાઈક મા લાગી આગ પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ APMC માર્કેટ યાર્ડ મા ખેડુત પોતાનું બાઈક લઈને માલ વેચવા માટે આવેલ હતો જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક દુકાન નંબર 7 અગ્રવાલ બ્રિજેસકુમાર ની પેઢી એ માલ લઈને આવેલ ખેડૂત દુકાન ની આગળ બાઈક ઉભું રાખેલ હતું જેમાં બાઈકમાં અચાનક આગ લાગતાં બાઇકમાં આગની જ્વાળાઓ નીકળતા અફરાતફરી મચી ગઇ હતી જ્યારે માર્કેટ યાર્ડમાં ફાયર બ્રિગેડ ની બોટલો દ્વારા વેપારી તથા ખેડૂતો દ્વારા આગ ને કાબુ કરવામાં આવી હતી જેમાં મોટી જાન હાની ટળી ગઈ હતી જ્યારે આગને કાબુમાં લેતા માર્કેટ યાર્ડમાં દુકાનદારો તથા ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતોરિપોટર જિતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ