ગેસ ની પાઈપ લાઇન ફાટતા લાગી આગ , કડી તાલુકા પંચાયત ની દીવાલ ના નજીક થી ગેસ લાઇન પસાર થાય છે , ગેસ લાઇન , ugvcl , પાલિકા અને સાબરમતી ના કર્મી ઓ કરી રહ્યા હોય કામ . પીવાના પાણી ની લાઇન નું કામ ચાલતું હતું . એ કામ દરમિયાન ગેસ લાઇન તૂટતાં લાગી આગ , આગ મા 2 વ્યક્તિ ને ઇજા થતા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં માં ખસેડ્યા , આગ લાગતાં નગર પાલિકાના ના 2 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા , આગ ના કારણે બાજુ નું 1 વૃક્ષ બળીને રાખ થયું ત્યાં કામ કરતુ જેસીબી પણ આગ ની ઝપેટ માં અઆવ્યું .