વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે ભગવાન જગન્નાથની રથયાત્રા
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
ધર્મ
વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે ભગવાન જગન્નાથની રથયાત્રા
વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામ નિમિત્તે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી ભાઈ બલરામજી જે ભગવાન જગન્નાથ જગતના નાથ કહેવાય છે એમની ભવ્ય શોભા યાત્રા ગામ મુકામે પાંચેક વર્ષથી કાઢવામાં આવે છે સંપૂર્ણ ગામ તેમજ આજુબાજુના દરેક ગામના લોકોએ સંપૂર્ણ વિજયનગર તાલુકાએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસ એસ તેમજ શનિવારે કરતા હોય ભાગ લીધો હતો મોટાભાઈ અને લોકોમાં ભગવાન પ્રત્યે આનંદ જોવા મળ્યો હતો જે શોભા યાત્રાને ગામ લોકો તેમજ આજુબાજુના લોકો દ્વારા એ યાત્રાને શોભાયમાન વધારે હતી અને લોકોમાં ભગવાન પ્રત્યે આનંદ જોવા મળ્યો હતો