ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો ડીસા ભીલડી હાઇવે
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો ડીસા ભીલડી હાઇવે
ભીલડી ડીસા હાઈવે પર ખેટવા ગામ પાસે ગઇ કાલે 7.30Pm ( વાગ્યે)અકસ્માત ટ્રક ચાલક ના બેફામ ડ્રાઇવિંગ થી બાઈક હડફેટમાં લેતાબાઈક ચાલકનું ઘટના સ્થળે મોત .ટ્રક ડ્રાઇવર ટ્રક લઈને ફરાર ઘટના સ્થળે ડીસા રૂરલ પોલીસ અને ભીલડી રૂ૨લ પોલીસ હાજર થઈ હતી. જાણવામાં આવ્યું હતું. કે બાઈક ચાલક દિયોદર તાલુકાના વાતમ ગામના ૨ ભાઈ હતા જણાવ્યાં મા આવ્યું હતું એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું બીજા ની ગંભીર હાલત હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામ કરાઈ હતી આવ્યો ત્યાં સારવાર ચાલુ