બારડોલી ના અલ્લુંગામે ખૂંખાર દિપડો પાંજરે પુરાયો.બારડોલી તાલુકા ના અલ્લું ગામે દીપડો 4 દિવસ ઓટો મારતા લોકો મા ભય નો માહોલ હતો. મહાદેવા ગ્રુપ ના યુવાનો દ્વારા ગામ ના ડેપ્યુટી સરપંચ મનું ભાઈ ને જાણ કાર્ય બાદ વનવિભાગ દ્વારા પીંજરું મુકવા માં આવ્યું હતું .તોજેમાં બુધવાર ના રોજ સાવરે. 7.30 વનવિભાગ ને સફળતા મળી હતી. સરપંચે તો ધણાં દીવસથી આંટા મારતો દીપડાથી ને પકડવા બાબતે તસ્દી લીધી ના હતી, પરંતુ ડેપ્યુટી સંરપંચ વનન વિભાગને જાણ કરતા પિંજરું મુકવામાં આવ્યું અને દિપડો પાંજરે પુરાયો ત્યારે લોકો એ રાહત નો શ્વાસ લીધો.