Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુંકા ખાતે ભગવાન જગન્નાથ ની ભવ્ય શોભાયાત્રા સવારે અગિયાર વાગ્યે નિજ મંદિર થી નીકડી મોડાસાના ભાવસાર વાડા ડીપ વિસ્તાર ચાર રસ્તાં પોલીસ ચોકી થઈ મોડાસા ના પાવનસીટી થઈ માલપુર રોડ થઈ મોડાસા ચોકી થઈ ને મોડાસા નવા બસ સ્ટેશન થઈ રાધાબેન દવાખાના થઈ સગરવાડા થઈ નિજ મંદિરે સાજે સાત વાગ્યે પરત આવશે @અખંડ ભારત ન્યુઝ અરવલ્લી @ રીપોટર રણવીરસિહ @ | Akhand Bharat Dainik