અરવલ્લી જિલ્લાના ઈ-ગ્રામ પંચાયત ઓપરેટર(વીસીઈ) મંડળની નવી સમિતિની બેઠક કરવામાં આવી છે.
ARVALLI | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
અરવલ્લી જિલ્લાના ઈ-ગ્રામ પંચાયત ઓપરેટર(વીસીઈ) મંડળની નવી સમિતિની બેઠક કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા વીસીઈ મંડળ પ્રમુખ તરીકે વરણી
નામ:પટેલ મીત કુમાર ભરતભાઈ(ન્યૂઝ રિપોર્ટર અરવલ્લી સમાચાર)
બાયડ : અરવલ્લી જિલ્લાના ઈ-ગ્રામ પંચાયત ઓપરેટર
(વીસીઈ) મંડળની નવી સમિતિની રચના કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે યોજાયેલ ખાસ બેઠકમાં બાયડના કિરીટભાઈ બાબુભાઈ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત મંડળના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી. દેવરાજ ધામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.