ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યની માંગ લઈને સંજેલી મામલતદારને આવેદન આપવામાં આવ્યું
DAHOD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યની માંગ લઈને સંજેલી મામલતદારને આવેદન આપવામાં આવ્યું
સંજેલી તાલુકમા મામલતદાર કચેરી ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ ભીલ પ્રદેશ રાજ્યની માંગ લઈને સંજેલી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવમાં આવ્યું.
ભારતના બંધારણના અનુચ્છેદ 3 હેઠળ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના સીમાવર્તી આદિવાસી વિસ્તારો તેમજ દાદરા અને નગર હવેલીને જોડીને અલગ "ભીલ પ્રદેશ" રાજ્યની રચનાની માંગ સાથે આજે દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે માનનીય મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર રજૂ ભીલ પ્રદેશ માટે સંકલ્પનો અવાજ સાથે આવેદન આપવામાં આવ્યું.