છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં જેલ રોડ પર આવેલ જાહેર શૌચાલયને તાળા મારી બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
ટેક
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં જેલ રોડ પર આવેલ જાહેર શૌચાલયને તાળા મારી બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં જેલ રોડ ઉપર અને આંગણવાડી પાસે નગરપાલિકા ની માલીકી ના શૌચાલય ઉપર તાળા લટકી રહ્યા છે નગરપાલિકાના સત્તાધીશો ની નિષ્કાળથી ના કારણે બહારથી આવનાર પ્રજા ને શૌચાલયનો લાભ મળતો નથી છોટાઉદેપુર જિલ્લો નવરચિત જીલ્લો બન્યો છે જેમાં નસવાડી બોડેલી સંખેડા પાવીજેતપુર કદવાલ કવાંટ તાલુકા માંથી લોકો છોટાઉદેપુર ખાતે અલગ અલગ કચેરી ઔમા કામ અર્થે આવે છે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ જેલ રોડ ઉપર આંગણવાડીની બાજુમાં શૌચાલય આવેલું છે આ શૌચાલય ને કલર કામ પણ નગર પાલિકા ના સત્તાધીશો દ્વારા મારવામાં આવેલો છે પરંતુ આ શોચાલય તાળાલટકી રહ્યા છે બહારથી આવનાર લોકોને આ સૌચાલયનો લાભ મળતો નથી નગરપાલિકાના સત્તાધીશોને આ બાબતે પૂછતા તેઓ જણાવ્યું કે દસ વર્ષ જૂનું શૌચાલય છે થોડા સમય પહેલા 30,000 નો ખર્ચ કરીને કલર કામ કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે એક તરફ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર ઠેર નગરપાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવે છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા બનાવેલા શૌચાલય અને તાળા મારી રાખે છે સરકારના અભિગમ નું પાલન જ નગરપાલિકાના સત્તાધીશો કરતા નથી ત્યારે એ સવાલ ઉઠી રહ્યા છે કે શૌચાલય નગરપાલિકા વિસ્તારમાં હોય અને તેનો પ્રજાને લાભ ના મળે તો સૌચાલય બનાવવાનું શું અર્થ નગરપાલિકાના સત્તા દિવસો પ્રજાના હિત માટે મનાવેલ શૌચાલયના તાળા ક્યારેક ખોલાવશે તે તો સમય બતાવશે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના હિતના કામો કરવામાં જરાય રસ રાખતા નથી જ્યારે ચીફ ઓફિસરે પ્રજાના હિત માટે બનાવેલ શૌચાલય ઉપયોગી બને છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ