નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં 212 ગામની પ્રજા લાઈટ બિલ ભરવા આવે છે કચેરીમાં વીજ બિલના નાણાં સ્વીકારવા માટે ફક્ત એક જ કાઉન્ટર હોવાનાને લઈને લોકોની લાંબી લાઈનો લાગી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વગરીબ મજૂરોને વારો રોજકામ ખેત મજૂરી વેપાર તેમજ મહિલાઓને ઘરકામ છોડીને આખો દિવસ બગાડવાની નોબત નસવાડી તાલુકાના 212 ગામો આવેલ છે અને વીજ બિલ ભરવા માટે નસવાડી ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ઉપર આવું પડે છે તાલુકામાં બીજી કોઈ પણ જગ્યા ઉપર વીજ બિલ
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
ટેક
નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં 212 ગામની પ્રજા લાઈટ બિલ ભરવા આવે છે કચેરીમાં વીજ બિલના નાણાં સ્વીકારવા માટે ફક્ત એક જ કાઉન્ટર હોવાનાને લઈને લોકોની લાંબી લાઈનો લાગી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વગરીબ મજૂરોને વારો રોજકામ ખેત મજૂરી વેપાર તેમજ મહિલાઓને ઘરકામ છોડીને આખો દિવસ બગાડવાની નોબત નસવાડી તાલુકાના 212 ગામો આવેલ છે અને વીજ બિલ ભરવા માટે નસવાડી ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ઉપર આવું પડે છે તાલુકામાં બીજી કોઈ પણ જગ્યા ઉપર વીજ બિલ
નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં 212 ગામની પ્રજા લાઈટ બિલ ભરવા આવે છે કચેરીમાં વીજ બિલના નાણાં સ્વીકારવા માટે ફક્ત એક જ કાઉન્ટર હોવાનાને લઈને લોકોની લાંબી લાઈનો લાગી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વગરીબ મજૂરોને વારો રોજકામ ખેત મજૂરી વેપાર તેમજ મહિલાઓને ઘરકામ છોડીને આખો દિવસ બગાડવાની નોબત નસવાડી તાલુકાના 212 ગામો આવેલ છે અને વીજ બિલ ભરવા માટે નસવાડી ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ઉપર આવું પડે છે તાલુકામાં બીજી કોઈ પણ જગ્યા ઉપર વીજ બિલ સ્વીકારવા માટે કોઈ સેન્ટર નથી લોકો 10 થી 40 કિલો મીટર દૂરથી પણ વીજ બિલ ભરવા નસવાડી મથકે આવે છે જયારે નસવાડી ખાતે વીજ બિલ સ્વીકારવાનો એક જ કાઉન્ટર હોવાથી લોકો સવારથી જ પોતાના કામ ધંધા ખેત મજૂરી તેમજ મહિલાઓ ઘર કામ છોડીને લાઈનોમાં લાગી ગયા હતા અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહી વીજબિલ ભરવા મજબૂર બન્યા હતા સરકારે કર્મચારીની નિણમુક કરી વીજ બિલ સ્વીકારવા માટે બે કાઉન્ટર નસવાડી ખાતે ઉભા કરવા જોઈએં સાથે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ અને તણખલા ખાતે વીજ બિલ સ્વીકારવા માટે ના સેન્ટરો ઉભા કરવા જોઈએ અમુક દૂરના ગામડાઓથી ગરીબ લોકો 500 થી 1000 રૂપિયાના વીજ બિલ ભરવા માટે 100 થી 200 રૂપિયાનો ખર્ચ કરીને નસવાડી ખાતે આવું પડે છે જેનાથી ગરીબ લોકોનો મજૂરીનો દિવસ પણ બગડે છે અને રોજ કમાઈને રોજ ખાતા લોકોને આની અસર પડે છે જયારે કેટલાક ગ્રાહકોને કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે જયારે ગરીબ લોકો વીજ બિલ ના ભરે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી તેઓના ઘરે ધામો નાખી વીજ મીટરના વાયરો કાપી નાખવામાં આવતા હોય છે અને વીજ બિલ કાપવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની ટિમો અને અનેક ગાડીઓ ગામોમાં પોહચતી હોય છે ત્યારે વીજ કનેક્શન કપાવા માટે અનેક કર્મચારીઓ છે પરંતુ વિજબીલના નાણાં સ્વીકાર માટે એક જ કર્મચારી છે આવા વહીવટના કારણે આદિવાસી લોકોમાં રોષ ભભકી ઉઠ્યો છે