ઉના તાલુકાના દુધાળા ગામે પીવાનું પાણી દૂષિત આવતા ગ્રામજનોની લેખિત ફરિયાદ
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ઉના તાલુકાના દુધાળા ગામે પીવાનું પાણી દૂષિત આવતા ગ્રામજનોની લેખિત ફરિયાદ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દુધાળા ગામે વરસાદના કારણે રાવલ નદીનું પૂરનુ પાણી ગામમાં આવેલું જેના કારણે ગામમાં પાણી પીવાના સબમાં ફરી વળ્યું હતું, જેથી પાણી પાણી દુષિત આવે છે જેથી કરીને ગામમાં પાણીજન્ય રોગો ન ફેલાય તેવી કાળજી લેવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા પાણીનું ટેસ્ટ કરવામાં આવે જેથી કરીને તે પાણી શુદ્ધ અને પીવા લાયક હોય તો જ ગામના લોકોને આપવામાં આવે તેવી તલાટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી બાંભણિયા રાજુભાઈ દ્વારા અખંડ ભારતના એરીયા રિપોર્ટર