બાયડ ડેપો મા રોડ સેફટી અંતર્ગત ડ્રાયવર કંડકટર ને ડેપો મેનેજર દ્વારા માહિતી આપી
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
બાયડ ડેપો મા રોડ સેફટી અંતર્ગત ડ્રાયવર કંડકટર ને ડેપો મેનેજર દ્વારા માહિતી આપી
આજ રોજ બાયડ ડેપો ખાતે અકસ્માત નિવારણ સબબ બાયડ ડેપો મેનેજરશ્રી દિનેશભાઇ ખરાડી સાહેબ ની ઉપસ્થિતિમાં વિભાગથી પરિવહન શાખામાંથી ઉપસ્થિત રહેલ એટીઆઇ શ્રી, બાયડ ડેપો એટીએસ શ્રી ની રૂબરૂ ડ્રાઇવર કંડકટરની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં અકસ્માત થવા ન પામે તે માટે વિસ્તૃત માહિતી ક્રૂને આપવામાં આવી અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટિમ દ્વારા ડ્રાંઇવર કંડક્ટરો ને દરેક ને બી. પી. અને સુગર ની તપાસ કરવામાં આવી..