નસવાડી તાલુકાના નારદા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજના માં બનાવેલી ટાંકી માં આજ દિન સુધી પાણી ન પહોંચ્યું આ ટાંકી ને પાણી પુરવઠા વિભાગ એ 3 વખત કલર કરવા છતાંય અધિકારીઓ પાણી પહોંચાડી શક્યા નહીં તેવા ગ્રામજનો ના આક્ષેપ નસવાડી તાલુકાનું નારદા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજના માં ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે એક લાખ લીટર પાણી ભરાય તેવી ટાંકી બનાવવામાં આવી હતી આ ટાંકી નિશાળ ફળિયા માં બનવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ એ ગામમાં ઘરે ઘરે નળ થી જળ યોજના પાણી પહોંચે તે માટે 3 ટાંકી
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
ટેક
નસવાડી તાલુકાના નારદા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજના માં બનાવેલી ટાંકી માં આજ દિન સુધી પાણી ન પહોંચ્યું આ ટાંકી ને પાણી પુરવઠા વિભાગ એ 3 વખત કલર કરવા છતાંય અધિકારીઓ પાણી પહોંચાડી શક્યા નહીં તેવા ગ્રામજનો ના આક્ષેપ નસવાડી તાલુકાનું નારદા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજના માં ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે એક લાખ લીટર પાણી ભરાય તેવી ટાંકી બનાવવામાં આવી હતી આ ટાંકી નિશાળ ફળિયા માં બનવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ એ ગામમાં ઘરે ઘરે નળ થી જળ યોજના પાણી પહોંચે તે માટે 3 ટાંકી
ફોટો લાઇન નસવાડી તાલુકાના નારધા ગામે ગ્રામજનો ભેગા થઇને કુપ્પા પાણીપુરવઠા યોજના માં ફિલ્ટર વાળું શુદ્ધ પાણી નહીં મળે તો રસ્તો ઉપર ઉતરવાની ચીમકી આપી તેની તસ્વીરફોટો લાઇન 2 નસવાડી તાલુકાના નારધા ગામે કુપ્પા પાણીપુરવઠા યોજના માં બનેલી ટાંકી ને 3 વખત કલર કરવામાં આવ્યું પણ તેમાં આજ દિન સુધી પાણી ન આવ્યું તેની તસ્વીર